પાત્રમાં વાયુના અણુઓની $rms$ ઝડપ $400 \, ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ બહાર કાઢી લેવામાં આવે,તો નવી $rms$ ઝડપ .... $ms^{-1}$ થશે.

  • A
    $800$
  • B
    $400\sqrt{2}$
  • C
    $400$
  • D
    $200$

Explore More

Similar Questions

$47^{\circ} C$ તાપમાને ઓક્સિજનના અણુઓની r.m.s. ઝડપ, . . . . . . ${ }^{\circ} C$ તાપમાને રહેલા હાઇડ્રોજનના અણુઓની ઝડપ જેટલી છે. (ઓક્સિજનના અણુનું દળ / હાઇડ્રોજનના અણુનું દળ $= 32 / 2$)

$27^{\circ}C$ તાપમાને અને $1.0 \times 10^5 \, N/m^2$ દબાણે વાયુની $rms$ ઝડપ $200 \, m/s$ છે. તો $127^{\circ}C$ તાપમાને અને $0.5 \times 10^5 \, N/m^2$ દબાણે $rms$ ઝડપ કેટલી હશે?

જો કોઈ વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે,તો તેના અણુઓનો સરેરાશ વર્ગમૂળ વેગ (r.m.s. velocity)

અણુઓની સરેરાશ ઝડપ $\bar{v}$ અને $r.m.s.$ ઝડપ $v_{rms}$ વચ્ચેનો સંબંધ શું છે?

બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુને ગરમ કરવામાં આવે છે જેથી વાયુના કણોની અંતિમ rms ઝડપ તેની પ્રારંભિક rms ઝડપ કરતા $2$ ગણી વધી જાય છે. જો વાયુનું પ્રારંભિક તાપમાન $27^{\circ} C$ હોય, તો આદર્શ વાયુનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo