$k$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના બે ટુકડા કરવામાં આવે છે. એકની લંબાઈ બીજાની લંબાઈ કરતાં બમણી છે. મોટા ટુકડાનો બળઅચળાંક કેટલો થાય?

  • A
    $2/3k$
  • B
    $3/2k$
  • C
    $3k$
  • D
    $6k$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા પદાર્થને $k$ બળ અચળાંક ધરાવતી આદર્શ સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. શિરોલંબ નીચેની દિશામાં લાગતા વધારાના બળ $F$ ને કારણે પદાર્થના સ્થાનમાં થતો અપેક્ષિત ફેરફાર કેટલો હશે?

$15 \ N/m$ નો ફોર્સ કોન્સ્ટન્ટ ધરાવતી એક સ્પ્રિંગને બે ટુકડાઓમાં કાપવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર $1 : 3$ હોય, તો નાના ટુકડાનો ફોર્સ કોન્સ્ટન્ટ . . . . . . $N/m$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે $2 \,kg$ દળનો પ્રવેગ $2 \,m/s^2$ હોય,ત્યારે $3 \,kg$ દળનો પ્રવેગ કેટલો હશે? ($m/s^2$ માં)

જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગના ઉપરના ભાગ પરથી $m$ દળના એક બ્લોકને એકાએક મુક્ત કરવામાં આવે છે. $(i)$ સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન કેટલું હશે? $(ii)$ સંતુલન સ્થિતિએ,સ્પ્રિંગમાં સંકોચન કેટલું હશે?

એક સ્પ્રિંગની લંબાઈ $l$ છે અને તેનો ફોર્સ કોન્સ્ટન્ટ $k$ છે. જ્યારે તેના પર $W$ વજન લટકાવવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $x$ જેટલો વધારો થાય છે. જો સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપીને સમાંતર જોડવામાં આવે અને તેના પર સમાન વજન $W$ લટકાવવામાં આવે,તો લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo