કાટકોણ ત્રિકોણ $ABC$ માં $AB = 3 \ cm$,$BC = 4 \ cm$ અને $\angle ABC = \frac{\pi}{2}$ છે. $A$,$B$ અને $C$ પર અનુક્રમે $+15 \ e.s.u.$,$+12 \ e.s.u.$ અને $-20 \ e.s.u.$ વિદ્યુતભાર મૂકવામાં આવ્યા છે. તો $B$ પર લાગતું પરિણામી બળ કેટલા $dynes$ થશે?

  • A
    $125$
  • B
    $35$
  • C
    $25$
  • D
    $0$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર $q$ અને $-3q$ જેટલા બે વિદ્યુતભારો $d$ અંતરે સ્થિર મૂકેલા છે. ત્રીજો વિદ્યુતભાર $2q$ ક્યાં મૂકવો જોઈએ જેથી તેના પર કોઈ બળ ન લાગે?

બે સમાન વાહક ગોળાઓ $P$ અને $S$ કે જે દરેક પર $Q$ વિદ્યુતભાર છે, એકબીજાને $16 \,N$ ના બળથી અપાકર્ષે છે. ત્રીજો સમાન વિદ્યુતભાર રહિત વાહક ગોળો $R$ વારાફરતી આ બંને ગોળાઓના સંપર્કમાં લાવવામાં આવે છે. $P$ અને $S$ વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે ($\,N$ માં)?

ચાર બિંદુવત વિદ્યુતભારો $q_{A}=2\; \mu C, q_{B}=-5\; \mu C, q_{C}=2\; \mu C,$ અને $q_{D}=-5\; \mu C$ એ $10\; cm$ બાજુવાળા ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર મૂકેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા $1\; \mu C$ ના વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે ($; N$ માં)?

$+3.72 \mu C$ અને $+1.86 \mu C$ ના વિદ્યુતભાર ધરાવતા બે કણો અમુક અંતરે રહેલા છે. જો પ્રથમ કણમાંથી $20 \%$ વિદ્યુતભાર બીજા કણ પર સ્થાનાંતરિત કરવામાં આવે,તો તેમની વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ:

એક બિંદુવત વિદ્યુતભાર $q_1$ એ બીજા બિંદુવત વિદ્યુતભાર $q_2$ પર વિદ્યુતબળ લગાડે છે. જો ત્રીજો વિદ્યુતભાર $q_3$ નજીક લાવવામાં આવે,તો $q_1$ દ્વારા $q_2$ પર લાગતું વિદ્યુતબળ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo