$R_1$ અને $R_2$ અવરોધ ધરાવતા બે તારના અવરોધકતા તાપમાન ગુણાંક અનુક્રમે $\alpha_1$ અને $\alpha_2$ છે (શૂન્ય તાપમાને). જો તેમને શ્રેણીમાં જોડવામાં આવે,તો અસરકારક અવરોધકતા તાપમાન ગુણાંક કેટલો થાય?

  • A
    $\frac{\alpha_1 + \alpha_2}{2}$
  • B
    $\sqrt{\alpha_1 \alpha_2}$
  • C
    $\frac{R_1 \alpha_1 + R_2 \alpha_2}{R_1 + R_2}$
  • D
    $\frac{\sqrt{R_1 R_2 \alpha_1 \alpha_2}}{\sqrt{R_1^2 + R_2^2}}$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં $2 \, \Omega$ ના અવરોધમાંથી $3 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. $5 \, \Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર ................. $W$ છે.

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

એક તારને $2 \ m$ ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ $\frac{1}{\pi} \ \Omega/m$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ બિંદુઓ વચ્ચે $6 \ V$ ની બેટરી જોડવામાં આવી છે. જો $\angle AOB = 90^{\circ}$ હોય,તો બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.

નીચે દર્શાવેલ અવરોધોની ગોઠવણીમાં,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ ............... $\Omega$ છે.

સમાન મૂલ્યના ત્રણ અવરોધો $R$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર અલગ-અલગ ગોઠવણીમાં ગોઠવવામાં આવ્યા છે. પાવર વ્યયનો ચડતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo