$12 \, \Omega$ ના અવરોધ ધરાવતા તારને વાળીને સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. ત્રિકોણના કોઈપણ બે ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

  • A
    $8 \, \Omega$
  • B
    $1 \, \Omega$
  • C
    $\frac{3}{8} \, \Omega$
  • D
    $\frac{8}{3} \, \Omega$

Explore More

Similar Questions

એક રૂમમાં કેટલાક ઇલેક્ટ્રિક બલ્બ $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડાયેલા છે. જો એક બલ્બ ફ્યુઝ થઈ જાય,તો બાકીના બલ્બને ફરીથી તે જ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. રૂમમાં પ્રકાશ (illumination) શું થશે?

એક જ ધાતુના બે તાર સમાન લંબાઈ ધરાવે છે પરંતુ તેમના આડછેદનો ગુણોત્તર $3:1$ છે. તેઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. જાડા તારનો અવરોધ $10\,\Omega$ છે. તો આ સંયોજનનો કુલ અવરોધ ............. $\Omega$ થશે.

બે અવરોધો $R_{1} = (4 \pm 0.8) \, \Omega$ અને $R_{2} = (4 \pm 0.4) \, \Omega$ ને સમાંતર જોડવામાં આવે છે. તેમના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધોનું એક નેટવર્ક $1\; \Omega$ આંતરિક અવરોધ ધરાવતી $16\; V$ ની બેટરી સાથે જોડાયેલ છે:
$(a)$ નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો.
$(b)$ દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.
$(c)$ વોલ્ટેજ ડ્રોપ $V_{A B}, V_{B C}$ અને $V_{C D}$ શોધો.

અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ વચ્ચેનો તફાવત લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo