$40 \times 10^{-8} \, \Omega \, m$ અવરોધકતા અને $8 \times 10^{-6} \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી $0.2 \, A$ પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું થાય?

  • A
    $10^{-2} \, V/m$
  • B
    $10^{-1} \, V/m$
  • C
    $3.2 \times 10^{-2} \, V/m$
  • D
    $1 \, V/m$

Explore More

Similar Questions

અવકાશમાં કોઈપણ બિંદુ $(x, y, z)$ (બધા મીટરમાં) પર વિદ્યુત સ્થિતિમાન $V = 5x^2$ વોલ્ટ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, 2, 3) \text{ m}$ પર વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{E} = $ . . . . . . $\text{N/C}$ છે.

$x$-અક્ષ પરના કેટલાક વિદ્યુતભારોને લીધે,$x$-અક્ષ પરના બિંદુએ સ્થિતિમાન $V(x) = 20/(x^2 - 4) \ V$ દ્વારા આપવામાં આવે છે. $x = 4 \ \mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

મુક્ત અવકાશમાં $Q$ કુલંબ વિદ્યુતભારને કારણે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $V = Q \times 10^{11} \, V$ છે. તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?

જો $x$-અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન $x=-2 \,m$ થી $x=+2 \,m$ ની વચ્ચે $60 \,V$ થી ઘટીને $20 \,V$ થાય છે,તો ઉગમબિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય

જો સ્થિતિમાન $(V)$ વિરુદ્ધ અંતર $(X)$ નો આલેખ દર્શાવ્યા મુજબ હોય,તો કયા વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રના $x$-ઘટકનું મૂલ્ય મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo