$l >> a$ હોય ત્યારે $l$ અંતરે રહેલા $a$ ત્રિજ્યાના બે કોએક્સિયલ વર્તુળાકાર લૂપ વચ્ચેનું અનોન્યપ્રેરકત્વ શોધો.

  • A
    $\frac{{\mu _0 \pi a^4}}{{8l^3}}$
  • B
    $\frac{{\mu _0 \pi a^4}}{{4l^3}}$
  • C
    $\frac{{\mu _0 \pi a^4}}{{6l^3}}$
  • D
    $\frac{{\mu _0 \pi a^4}}{{2l^3}}$

Explore More

Similar Questions

$60 \ cm$ લંબાઈ ધરાવતા સોલેનોઈડમાં $15$ આંટા પ્રતિ $cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $4 \times 10^{-3} \ m^2$ છે,જે $40$ આંટા પ્રતિ $cm$ અને $2 \times 10^{-3} \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન લંબાઈના બીજા કો-એક્સિયલ સોલેનોઈડને સંપૂર્ણપણે ઘેરે છે. આ સિસ્ટમનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું હશે ($mH$ માં)?

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક વર્તુળાકાર લૂપ્સ એક જ સમતલમાં તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. જો $R_1 >> R_2$ હોય,તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ $M$ કોના સમપ્રમાણમાં હશે?

બે કોઈલનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) $0.01 \ H$ છે. પ્રથમ કોઈલમાં વહેતો પ્રવાહ $I = 5 \sin(200 \pi t)$ સમીકરણ મુજબ બદલાય છે. બીજી કોઈલમાં ઉત્પન્ન થતા e.m.f. નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

$r_1$ અને $r_2$ $(r_1 > r_2)$ ત્રિજ્યા ધરાવતી ધાતુના તારની બે સમતલીય સમકેન્દ્રિત રીંગ હવામાં મૂકવામાં આવી છે. મોટી ત્રિજ્યા ધરાવતી કોઈલમાંથી વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. કોઈલ્સ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ (અન્યોન્ય પ્રેરકત્વ) કેટલું હશે? ($\mu_0$ = શૂન્યાવકાશની પરમીએબિલિટી)

બે સર્કિટનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) $0.1\, H$ છે. જ્યારે બીજી સર્કિટમાં પ્રવાહ $0$ થી બદલાઈને $20\, A$ થાય ત્યારે $0.02\, s$ માં એક સર્કિટમાં કેટલું સરેરાશ $e.m.f.$ પ્રેરિત થશે ($, V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo