$1.5$ વક્રીભવનાંક ધરાવતી ગોલીય સપાટીની સામે $P$ પર એક વસ્તુ મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ $Q$ પર રચાય છે. જો $PO = OQ$ હોય,તો $PO$ નું અંતર શોધો. ($R$ માં)

  • A
    $5$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1.5$

Explore More

Similar Questions

આપેલ ગોલીય સપાટી દ્વારા વક્રીભવન માટે પ્રતિબિંબ અંતર $cm$ માં શોધો.

$R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી ગોળાકાર સપાટી હવા (વક્રીભવનાંક $n_1 = 1.0$) ને કાચ (વક્રીભવનાંક $n_2 = 1.5$) થી અલગ કરે છે. વક્રતા કેન્દ્ર કાચની અંદર છે. બિંદુવત પદાર્થ $P$ પર મૂકતાં તેનું $Q$ પાસે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. $PQ$ રેખા સપાટીને $O$ પાસે છેદે છે અને $PO = OQ$ છે. તો $PO$ નું અંતર કેટલું હશે?

Difficult
View Solution

એક બિંદુવત્ પદાર્થને એક કાચના સળિયાના ગોળાકાર છેડાથી $15 \, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. ગોળાકાર છેડાની વક્રતા ત્રિજ્યા $30 \, cm$ છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ જેટલી સમાન વક્રતા ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટીઓ હવામાં એકબીજાની સામે રાખેલી છે. એક બિંદુવત પદાર્થ $O$ ને $P$ અને $B$ ની વચ્ચે મધ્યમાં મૂકવામાં આવે છે. દરેક વક્રીભવનકારક સપાટી દ્વારા બનતા $O$ ના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે ($R$ માં)?

આકૃતિમાં દર્શાવેલ $2$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થના સ્લેબમાં $10 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી $APB$ અને એક સમતલ સપાટી $CD$ છે. $APB$ ની ડાબી બાજુ હવા છે અને $CD$ ની જમણી બાજુ પાણી છે,જેના વક્રીભવનાંક આકૃતિમાં આપેલા છે. એક વસ્તુ $O$ ને ધ્રુવ $P$ થી $15 \, cm$ અંતરે મૂકવામાં આવી છે. ડાબી બાજુથી જોતા,$O$ ના અંતિમ પ્રતિબિંબનું $P$ થી અંતર ..... $cm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo