જો $A, B,$ અને $C$ ત્રણ ગણ હોય,તો $A \times (B \cap C)$ કોના બરાબર છે?

  • A
    $(A \times B) \cup (A \times C)$
  • B
    $(A \times B) \cap (A \times C)$
  • C
    $(A \cup B) \times (A \cup C)$
  • D
    $(A \cap B) \times (A \cap C)$

Explore More

Similar Questions

જો $(x+1, y-2) = (3, 1)$ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શોધો.

જો $R$ એ તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય,તો કાર્તેઝિયન ગુણાકાર $R \times R$ અને $R \times R \times R$ શું દર્શાવે છે?

જો $A$ અને $B$ બે ગણ હોય,તો $A \times B = B \times A$ ત્યારે અને તો જ થાય જો

ધારો કે $A = \{1, 2, 3, 4, 5\}$ અને $B = \{2, 3, 6, 7\}$ છે. તો $(A \times B) \cap (B \times A)$ માં ઘટકોની સંખ્યા કેટલી થાય?

જો $P = \{1, 2\}$ હોય,તો $P \times P \times P$ ગણ બનાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo