જો $P, Q$ અને $R$ એ $A$ ના ઉપગણો હોય,તો $R \times (P \cup Q) = $

  • A
    $(R \times P) \cap (R \times Q)$
  • B
    $(R \times Q) \cap (R \times P)$
  • C
    $(R \times P) \cup (R \times Q)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ગણ $\{-1, 0, 1\}$ ના તમામ ઉપગણોની યાદી બનાવો.

ધારો કે $A = \{1, 2, \{3, 4\}, 5\}$. શું વિધાન $\{3, 4\} \in A$ સાચું છે કે ખોટું? સમજાવો.

નીચે આપેલા ગણના તમામ ઉપગણો લખો: $\emptyset $

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે તપાસો:
$\{a, e\} \subset \{x : x \text{ એ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર છે}\}$

ગણ $A = \{ 1, 4, 9, 16, 25, \dots \}$ ને ગુણધર્મની રીતે લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo