ગણ $P$ થી ગણ $Q$ પરનો સંબંધ એ:

  • A
    $P \times Q$ નો સાર્વત્રિક ગણ
  • B
    $P \times Q$
  • C
    $P \times Q$ નો સમાન ગણ
  • D
    $P \times Q$ નો ઉપગણ

Explore More

Similar Questions

ધારો કે $N$ પ્રાકૃતિક સંખ્યાઓના ગણ પર એક સંબંધ $R = \{(a, b) : a = b - 2, b > 6\}$ દ્વારા વ્યાખ્યાયિત છે. નીચેનામાંથી કયું સાચું છે?

જો $n(A)=2$ અને ગણ $A$ થી ગણ $B$ પરના શક્ય સંબંધોની કુલ સંખ્યા $1024$ હોય,તો $n(B)$ કેટલા થાય?

$R$ એ $\{11, 12, 13\}$ થી $\{8, 10, 12\}$ પરનો સંબંધ છે જે $y = x - 3$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો ${R^{ - 1}}$ શું છે?

ઘાત ગણ (power set) ના સંદર્ભમાં,ઉપગણ સંબંધ $(\subseteq)$ એ કેવો સંબંધ છે?

આકૃતિ ગણ $P$ અને $Q$ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ સંબંધને ગુણધર્મની રીતે (set-builder form) લખો. તેનો પ્રદેશ (domain) અને વિસ્તાર (range) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo