દ્રવ્યમાન $M$ અને ત્રિજ્યા $r$ ધરાવતી એક સમાન રીંગની તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $2Mr^2$
  • B
    $\frac{3}{2}Mr^2$
  • C
    $Mr^2$
  • D
    $\frac{1}{2}Mr^2$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ રીંગની $AB$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા સળિયાની,સળિયાને લંબ અને તેના એક છેડેથી $L/4$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$500\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો તેના વ્યાસને અનુલક્ષીને $10\,rad\,s^{-1}$ ની કોણીય ઝડપથી ફરે છે. જો ગોળાની તેની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એ વ્યાસને અનુલક્ષીને તેના કોણીય વેગમાન કરતાં $x \times 10^{-2}$ ગણી હોય,તો $x$ નું મૂલ્ય ............. થશે.

$M$ દળ અને $\frac{R}{2}$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને $2R$ લંબાઈના દળરહિત સળિયાના છેડે જોડવામાં આવ્યા છે. એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

સમાન જાડાઈ ધરાવતી પાતળી ચોરસ પ્લેટ $PQRS$ ની,કેન્દ્ર '$O$' માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય? (જ્યાં $I_1, I_2, I_3, I_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટના સમતલમાં રહેલી અક્ષો $1, 2, 3, 4$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo