તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. તો તેમના અવરોધમાં શું ફેરફાર થશે?

  • A
    બંનેના અવરોધમાં વધારો થાય છે
  • B
    બંનેના અવરોધમાં ઘટાડો થાય છે
  • C
    તાંબાના અવરોધમાં વધારો અને જર્મેનિયમના અવરોધમાં ઘટાડો થાય છે
  • D
    તાંબાના અવરોધમાં ઘટાડો અને જર્મેનિયમના અવરોધમાં વધારો થાય છે

Explore More

Similar Questions

ધાતુ $A$ અને $B$ ના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1 : 2$ છે. જો $f$ અને $2f$ આવૃત્તિ ધરાવતો પ્રકાશ અનુક્રમે $A$ અને $B$ સપાટી પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? ($f$ અને $2f$ બંને આવૃત્તિઓ ધાતુ $A$ અને $B$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે).

કેન્દ્રથી $r$ અંતરે પરિભ્રમણ કરતા ઉપગ્રહનું કોણીય વેગમાન $L$ છે. જો અંતર વધારીને $4r$ કરવામાં આવે,તો નવું કોણીય વેગમાન કેટલું થશે?

$\lim _{x \rightarrow 0} \frac{\sqrt{1+x^2}-\sqrt{1-x+x^2}}{3^x-1}$ ની કિંમત શોધો.

અચળ દબાણે,વાયુના નિશ્ચિત દળનું કદ તાપમાનના વિધેય તરીકે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $300^{\circ}C$ તાપમાને વાયુનું કદ $0^{\circ}C$ તાપમાનના કદ કરતા કેટલા ગણું વધારે છે?

લંબ રેખાઓની એક જોડી ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને વક્ર $x^2+y^2=4$ અને $x+y=a$ ના છેદબિંદુઓમાંથી પણ પસાર થાય છે,જ્યાં $a>0$. તો $a$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo