$L$ લંબાઈનો એક તાંબાનો સળિયો $AB$,જે એક છેડે $A$ પર ધરી પર ફરે છે,તે $B$ પ્રેરણ ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે $\omega$ જેટલા અચળ કોણીય વેગથી ફરે છે. સળિયાના મધ્યબિંદુ $C$ અને છેડા $B$ વચ્ચે ઉદ્ભવતું e.m.f. કેટલું હશે?

  • A
    $\frac{B\omega L^2}{4}$
  • B
    $\frac{B\omega L^2}{2}$
  • C
    $\frac{3B\omega L^2}{8}$
  • D
    $\frac{B\omega L^2}{8}$

Explore More

Similar Questions

રેલવે ટ્રેકના બે સમાંતર પાટા, જે એકબીજાથી અને જમીનથી અવાહક છે, તેને એક મિલિવોલ્ટમીટર સાથે જોડવામાં આવ્યા છે. પાટાઓ વચ્ચેનું અંતર $1 \, m$ છે. એક ટ્રેન $72 \, km/h$ ના વેગથી ટ્રેક પર ગતિ કરી રહી છે. મિલિવોલ્ટમીટરનું અવલોકન ($mV$ માં) કેટલું હશે? (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $2 \times 10^{-5} \, T$ છે.)

ત્રિજ્યા $r$ ધરાવતી એક પાતળી અર્ધવર્તુળાકાર વાહક રીંગ $(PQR)$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $B$ માં તેના સમતલને શિરોલંબ રાખીને નીચે પડી રહી છે. જ્યારે તેની ઝડપ $v$ હોય ત્યારે રીંગના બે છેડાઓ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$5 \ m$ લાંબો પૂર્વથી પશ્ચિમ દિશામાં વિસ્તરેલો એક આડો સીધો તાર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક $0.60 \times 10^{-4} \ Wb \ m^{-2}$ ને લંબ રૂપે મુક્ત પતન કરે છે. જ્યારે તેનો વેગ $10 \ m \ s^{-1}$ હોય ત્યારે તારમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું તાત્કાલિક મૂલ્ય . . . . . . $\times 10^{-3} \ V$ છે.

એક $AC$ જનરેટરમાં, જો $N$ આંટા અને $A$ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું $B$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં $v$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે ફેરવવામાં આવે, તો ઉત્પન્ન થતું ગતિકીય $EMF$ કેટલું હશે? ($t=0$ $s$ સમયે, ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ છે.)

$0.50\,m$ લાંબા દસ ધાતુના આરા ધરાવતું એક પૈડું,પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં $120\,rev/min$ ની ઝડપે ફેરવવામાં આવે છે. જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $0.40\,G$ હોય,તો પૈડાની ધરી અને રીમ વચ્ચે પ્રેરિત $emf$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo