$w$ વજન ધરાવતો એક સળિયો બે સમાંતર નાઈફ એજ $A$ અને $B$ પર ટેકવેલો છે અને સમક્ષિતિજ સ્થિતિમાં સંતુલનમાં છે. નાઈફ એજ એકબીજાથી $d$ અંતરે છે. સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $A$ થી $x$ અંતરે છે.

  • A
    $A$ પરનું લંબબળ $\frac{w(d-x)}{d}$ છે.
  • B
    $B$ પરનું લંબબળ $\frac{wx}{d}$ છે.
  • C
    $A$ પરનું લંબબળ $\frac{wx}{d}$ છે.
  • D
    $(A)$ અને $(B)$ બંને સાચા છે.

Explore More

Similar Questions

સંપર્ક બળ અને ક્ષેત્ર બળ વચ્ચેની સમાનતા અને તફાવત લખો.

જો કોઈ પદાર્થ બિન-રેખીય બળોના સમૂહ હેઠળ સંતુલનમાં હોય,તો બળોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ?

$50 \, kg$ નો એક સમાન લીસો ગોળો $30^{\circ}$ ના ઢાળ $A$ પર સ્થિર છે અને લીસી ઉભી દીવાલ $B$ ને ટેકે છે. $A$ આગળ સંપર્ક બળની ગણતરી કરો. ($g = 10 \, m/s^2$ લો)

Difficult
View Solution

$t = 0$ ના સમયે,$m$ દળ ધરાવતા એક નાના પદાર્થ પર,જે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે,$F = kt$ ($k$ એ અચળાંક છે) જેટલું બળ લાગે છે. આ બળ સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે લગાડવામાં આવે છે. પદાર્થ કયા સમયે સપાટી છોડશે?

જો આકૃતિમાં દર્શાવેલ આડા તારમાં તણાવ $30 \text{ N}$ હોય,તો વજન $W$ અને તાર $OA$ માં તણાવ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo