પાણીમાં કેન સુગરના $5\%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \ K$ છે અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \ K$ છે. પાણીમાં ગ્લુકોઝના $5\%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ ............. $K$ છે.

  • A
    $271$
  • B
    $273.15$
  • C
    $269.07$
  • D
    $277.23$

Explore More

Similar Questions

ગ્લુકોઝનો નિશ્ચિત જથ્થો $100 \text{ g}$ પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવવામાં આવે છે જે $-0.2^\circ\text{C}$ પર થીજી જાય છે। જો દ્રાવણને $-0.25^\circ\text{C}$ સુધી ઠંડુ કરવામાં આવે, તો ......... $\text{g}$ બરફ અલગ થશે।

ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4 \ kg$ પાણીને $-6^{\circ}C$ તાપમાને ઠારતા અટકાવવા માટે કેટલા ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવો જોઈએ? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,ઇથીલીન ગ્લાયકોલનો અણુભાર $= 62 \ g \ mol^{-1}$)

જો અબાષ્પશીલ દ્રાવ્યના $0.18 \ m$ દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.2 \ K$ હોય,તો દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો.

પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^{\circ}C/m$ છે. જો $342\,g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે,તો દ્રાવણનું ઠારબિંદુ ............. $^{\circ}C$ થશે.

$100 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2.0 \ g$ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ બેન્ઝીનના ઠારબિંદુમાં $1.2 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo