એક દડાને જમીનથી $d$ ઊંચાઈએથી ઊભી રીતે નીચે પાડવામાં આવે છે. તે જમીન સાથે અથડાય છે અને ઊભી રીતે $d/2$ ઊંચાઈ સુધી ઉછળે છે. ત્યારબાદની ગતિ અને હવાનો અવરોધ અવગણતા,તેનો વેગ $v$ એ જમીનથી ઊંચાઈ $h$ સાથે કેવી રીતે બદલાય છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

નીચેના ચાર વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

$m$ દળ ધરાવતો પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે અને અડધું અંતર $2 \,ms^{-1}$ ની ઝડપે કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમયગાળામાં અનુક્રમે $3 \,ms^{-1}$ અને $5 \,ms^{-1}$ ની ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી માટે પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?

સીધી રેખામાં ગતિ કરતા કણ માટે સાચા વિધાનો પસંદ કરો.

સમય $t$ અને અંતર $x$ વચ્ચેનો સંબંધ $t = \alpha x^2 + \beta x$ છે,જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. પ્રવેગ $a$ અને વેગ $v$ વચ્ચેનો સંબંધ શું છે?

એક માણસ તેના ઘરેથી $2.5 \; km$ દૂર આવેલા બજાર સુધી $5 \; km \; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે. બજાર બંધ હોવાનું જાણીને,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \; km \; h^{-1}$ ની ઝડપે ઘરે પાછો આવે છે. $0$ થી $40 \; min$ ના સમયગાળા દરમિયાન માણસની સરેરાશ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo