એક દડાને ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને તે પરવલયાકાર માર્ગે ગતિ કરીને જમીન પર પાછો આવે છે. નીચેનામાંથી શું અચળ રહે છે?

  • A
    દડાની ગતિઊર્જા
  • B
    દડાની ઝડપ
  • C
    વેગનો સમક્ષિતિજ ઘટક
  • D
    વેગનો શિરોલંબ ઘટક

Explore More

Similar Questions

એક તીડ મહત્તમ $1.6 \; m$ અંતર કૂદી શકે છે. તે જમીન પર નહિવત સમય વિતાવે છે. તો તે $10 \; s$ માં કેટલું અંતર કાપી શકે?

જો $R$ અને $H$ એ પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલ અવધિ (horizontal range) અને મહત્તમ ઊંચાઈ હોય,તો તેનો પ્રક્ષિપ્ત વેગ .......... છે.

Difficult
View Solution

એક પથ્થરને $E$ ગતિઊર્જા સાથે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. જ્યારે તે તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પહોંચે છે,ત્યારે તેની ગતિઊર્જા કેટલી હશે?

પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ સમક્ષિતિજ અવધિ $16 \ km$ છે. જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે ફેંકવામાં આવે,ત્યારે તે ....... $km$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે.

એક પથ્થરને '$v$' ઝડપથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. સમાન દળ ધરાવતા બીજા પથ્થરને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે સમાન ઝડપ '$v$' થી ફેંકવામાં આવે છે. તેમની મુસાફરીના મહત્તમ બિંદુઓ પર તેમની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? $\left[\sin 30^{\circ}=\cos 60^{\circ}=0.5, \cos 30^{\circ}=\sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo