$m$ દળનો એક પદાર્થ સ્પ્રિંગના નીચેના છેડા સાથે જોડાયેલ છે,જેનો ઉપરનો છેડો સ્થિર છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે દળ $m$ ને થોડું નીચે ખેંચીને છોડવામાં આવે છે,ત્યારે તે $3 \ s$ ના આવર્તકાળ સાથે દોલન કરે છે. જ્યારે દળ $m$ માં $1 \ kg$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે દોલનનો આવર્તકાળ $5 \ s$ થાય છે. $kg$ માં $m$ નું મૂલ્ય કેટલું છે?

  • A
    $\frac{16}{9}$
  • B
    $\frac{9}{16}$
  • C
    $\frac{3}{4}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો એક બ્લોક તેના જેટલા જ દળના બીજા બ્લોક પર સ્થિર છે. નીચેનો બ્લોક સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. ગતિનો મહત્તમ કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ જેથી બંને બ્લોક સંપર્કમાં રહે?

Difficult
View Solution

$L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારને લટકાવવામાં આવે છે અને તેના નીચેના છેડે $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ જોડવામાં આવે છે. જો સ્પ્રિંગ સાથે $m$ દળ લટકાવીને દોલનો કરાવવામાં આવે,તો તંત્રનો આવર્તકાળ કેટલો થશે?

Difficult
View Solution

$6.4 \ N$ નું બળ એક ઉભી સ્પ્રિંગને $0.1 \ m$ જેટલી ખેંચે છે. સ્પ્રિંગ સાથે કેટલું દળ લટકાવવું જોઈએ જેથી તે $\pi/4 \ s$ ના આવર્તકાળ સાથે દોલન કરે? .... $kg$.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $20 \,N$ વજન ધરાવતો એક બ્લોક $8 \pi^2 \,Nm^{-1}$ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ દ્વારા લીસા ઢળતા સમતલની ટોચ સાથે જોડાયેલ છે. જો બ્લોકને તેની સરેરાશ સ્થિતિથી થોડો ખેંચીને મુક્ત કરવામાં આવે, તો દોલનોનો આવર્તકાળ કેટલો હશે ($\,s$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \,ms^{-2}$)

$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગનો એક છેડો ઉભી દીવાલ સાથે અને બીજો છેડો લીસી આડી સપાટી પર રહેલા $m$ દળના બ્લોક સાથે જોડાયેલ છે. બ્લોકથી $x_0$ અંતરે બીજી એક દીવાલ છે. સ્પ્રિંગને $2x_0$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. તો બ્લોકને દીવાલ સાથે અથડાતા લાગતો સમય કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo