એક બોક્સમાં ${H_2}$ અને $He$ વાયુઓનું મિશ્રણ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ${H_2}$ અણુઓ અને $He$ પરમાણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા સમાન છે.
  • B
    ${H_2}$ અણુઓ અને $He$ પરમાણુઓની સરેરાશ ઊર્જા સમાન છે.
  • C
    ${H_2}$ અણુઓની સરેરાશ ઊર્જા $He$ પરમાણુઓ કરતા વધારે છે.
  • D
    $(A)$ અને $(C)$ બંને.

Explore More

Similar Questions

બે અલગ-અલગ વાયુઓનું દબાણ અને તાપમાન $P$ અને $T$ છે,અને દરેકનું કદ $V$ સમાન છે. જો તેમને સમાન કદ અને તાપમાન રાખીને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું દબાણ કેટલું થશે?

હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ $2000 \; cm^{3}$,તાપમાન $300 \; K$,દબાણ $100 \; kPa$ અને દળ $0.76 \; g$ છે. મિશ્રણમાં હાઇડ્રોજનના મોલની સંખ્યા અને ઓક્સિજનના મોલની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે?

જો બે મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ અને એક મોલ એક-પરમાણ્વીય વાયુને મિશ્ર કરવામાં આવે,તો વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

બે વાયુઓ $A$ અને $B$ કે જે સમાન દબાણ $P$, કદ $V$ અને નિરપેક્ષ તાપમાન $T$ ધરાવે છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણનું કદ $V$ અને તાપમાન $T$ હોય, તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

જો $400 \ K$ તાપમાને અને $8.3 \times 10^5 \ Pa$ દબાણે એક પાત્રમાં $28 \ g$ નાઈટ્રોજન,$4 \ g$ હાઈડ્રોજન અને $8 \ g$ હિલિયમનું મિશ્રણ ભરેલું હોય,તો મિશ્રણની ઘનતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo