$m$ દળની એક ગોળી $v$ ઝડપે ગતિ કરતી વખતે સ્થિર રહેલા $M$ દળના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. અંતે,બંનેની સંયુક્ત ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $\frac{1}{2}mv^2 \times \left( \frac{m}{m + M} \right)$
  • B
    $\frac{1}{2}mv^2 \times \left( \frac{M}{m + M} \right)$
  • C
    $\frac{1}{2}mv^2 \times \left( \frac{M + m}{M} \right)$
  • D
    $\frac{1}{2}mv^2 \times \left( \frac{M + m}{m} \right)$

Explore More

Similar Questions

$80 \,kg$ દળ ધરાવતો પદાર્થ $2 \,ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે અને તે $20 \,kg$ દળ ધરાવતા બીજા પદાર્થ સાથે અથડાય છે જે $4 \,ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ ધારીને ઉર્જાનો વ્યય શોધો. ........... $J$

સમાન દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ એક પરિમાણીય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પહેલાં પદાર્થ $A$ એ $v_1$ વેગથી ગતિ કરે છે જ્યારે પદાર્થ $B$ સ્થિર છે. અથડામણ પછી તંત્રનો વેગ $v_2$ છે. ગુણોત્તર $v_1: v_2$ કેટલો થશે?

$2 \, kg$ દળ ધરાવતો પદાર્થ $(\hat{i} + \hat{j} + \hat{k}) \, m/s$ ના વેગથી ગતિ કરે છે અને તે $5 \, kg$ દળ ધરાવતા બીજા પદાર્થ સાથે અથડાય છે જે $(\hat{i} - 2\hat{j} + 3\hat{k}) \, m/s$ ના વેગથી ગતિ કરે છે. જો તેઓ એકબીજા સાથે જોડાઈ જાય,તો સંયુક્ત પદાર્થનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

$m$ દળનો એક કણ $v$ ઝડપથી પૂર્વ દિશામાં ગતિ કરે છે અને તેટલા જ દળનો બીજો કણ $v$ ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. અથડામણ બાદ બંને કણો જોડાઈ જાય છે. $2m$ દળનો નવો કણ કયા વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરશે?

$10 \,m$ ની ઊંચાઈએથી એક દડો નીચે પાડવામાં આવે છે. દડો રેતીમાં $1 \,m$ અંદર ખૂંપીને અટકી જાય છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo