આકૃતિમાં એક કાણાંવાળી વર્તુળાકાર તકતી દર્શાવેલ છે. ગરમ કરવા પર,જો બહારનો વ્યાસ $d_1$ એ $0.3\%$ વધે,તો અંદરનો વ્યાસ $d_2$ શું થશે?

  • A
    $0.1\%$ ઘટશે
  • B
    $0.3\%$ ઘટશે
  • C
    $0.1\%$ વધશે
  • D
    $0.3\%$ વધશે

Explore More

Similar Questions

સમાન લંબાઈના ત્રણ સળિયાઓને જોડીને એક સમબાજુ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $D$ એ $AB$ નું મધ્યબિંદુ છે. સળિયા $AB$ ના દ્રવ્ય માટે રેખીય પ્રસરણ ગુણાંક $\alpha_1$ છે અને સળિયા $AC$ અને $BC$ ના દ્રવ્ય માટે $\alpha_2$ છે. જો તાપમાનમાં નાના ફેરફારો માટે અંતર $DC$ અચળ રહેતું હોય, તો:

એક લોલક ઘડિયાળ $20\,^oC$ તાપમાને સાચો સમય દર્શાવે છે. લોલકના પદાર્થનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6}\,^oC^{-1}$ છે. તો $40\,^oC$ તાપમાને તે દિવસ દરમિયાન કેટલો સમય $(sec/day)$ ગુમાવશે?

Difficult
View Solution

જો એક સળિયાને બંને છેડેથી મજબૂતીથી જકડી રાખવામાં આવે અને તેનું તાપમાન વધારવામાં આવે તો શું થશે?

રેખીય પ્રસરણાંક $\alpha$ ધરાવતી ધાતુની પટ્ટીનું તાપમાન $T_1$ થી વધારીને $T_2$ કરવામાં આવે છે, જેના પરિણામે તેની લંબાઈમાં $\Delta L_1$ જેટલો વધારો થાય છે. તાપમાનને ફરીથી $T_2$ થી $T_3$ સુધી વધારવામાં આવે છે જેથી તેની લંબાઈમાં થતો વધારો $\Delta L_2$ છે. જો $T_3 + T_1 = 2T_2$ અને $T_2 - T_1 = \Delta T$ આપેલ હોય, તો $\Delta L_2$ નું મૂલ્ય . . . . . . છે.

એક ઘડિયાળ જે $20\,^{\circ}C$ તાપમાને સાચો સમય બતાવે છે,તેનો લોલકનો સળિયો પિત્તળનો બનેલો છે. જ્યારે તાપમાન ઘટીને $0\,^{\circ}C$ થાય ત્યારે તે પ્રતિ દિવસ કેટલા સેકન્ડ મેળવશે કે ગુમાવશે? $(\alpha = 18 \times 10^{-6}/^{\circ}C)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo