એક કોઈલ $200$ આંટા અને $70 \ cm^2$ ક્ષેત્રફળ ધરાવે છે. કોઈલના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $0.3 \ Wb/m^2$ છે અને તેને $180^o$ જેટલું પરિભ્રમણ કરવામાં $0.1 \ s$ લાગે છે. તો ઉદ્ભવતા પ્રેરિત $e.m.f.$ નું મૂલ્ય ...... $V$ થશે.

  • A
    $84$
  • B
    $8.4$
  • C
    $42$
  • D
    $4.2$

Explore More

Similar Questions

એક અવકાશમાં બે સમાન ચુંબકીય ક્ષેત્રો છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. એક વાહક વર્તુળાકાર લૂપને સીમા પર સપ્રમાણ રીતે મૂકવામાં આવે છે.

$1 \times 10^{-3} \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા લોખંડના નળાકાર પર ઇન્સ્યુલેટેડ તાંબાના તારના $100$ આંટા વીંટાળવામાં આવ્યા છે અને તેને એક અવરોધ સાથે જોડવામાં આવ્યા છે. પરિપથનો કુલ અવરોધ $10 \ \Omega$ છે. જો લોખંડમાં રેખાંશીય ચુંબકીય પ્રેરણ એક દિશામાં $1 \ Wb/m^2$ થી બદલાઈને વિરુદ્ધ દિશામાં $1 \ Wb/m^2$ થાય,તો પરિપથમાંથી કેટલો વિદ્યુતભાર વહેશે?

$15 \; \text{turns/cm}$ ધરાવતા એક લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષને લંબરૂપે $2.0 \; \text{cm}^2$ ક્ષેત્રફળ ધરાવતું એક નાનું લૂપ મૂકેલું છે। જો સોલેનોઈડમાંથી વહેતો પ્રવાહ $0.1 \; \text{s}$ માં $2.0 \; \text{A}$ થી બદલાઈને $4.0 \; \text{A}$ થાય, તો પ્રવાહ બદલાતી વખતે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?

$R$ અવરોધ ધરાવતા કોઈલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\Delta t$ સમયમાં $\Delta \phi$ જેટલું બદલાય છે. તો કોઈલમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત વિદ્યુતભાર અનુક્રમે કેટલા હશે?

$2 \times 10^{-2} \,T$ નું ચુંબકીય ક્ષેત્ર $100 \,cm^2$ ક્ષેત્રફળ ધરાવતા અને $50$ આંટાવાળા ગૂંચળાને લંબ રૂપે લાગે છે. જ્યારે ગૂંચળાને '$t$' સમયમાં ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે છે, ત્યારે તેમાં ઉદ્ભવતું સરેરાશ e.m.f. $0.1 \,V$ છે. '$t$' નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo