$100$ આંટા ધરાવતી એક કોઈલ $5\, mA$ નો પ્રવાહ વહેવડાવે છે અને $10^{-5} \, Wb$ નું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. તો ઇન્ડક્ટન્સ.....$mH$ છે.

  • A
    $0.2$
  • B
    $2$
  • C
    $0.02$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$500$ આંટા ધરાવતી કોઈલનું આત્મ-પ્રેરકત્વ $50\,mH$ છે. જ્યારે તેમાંથી $8\,mA$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે કોઈલના આડછેદમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

મિકેનિક્સમાં વેગમાનને $m \times v$ તરીકે દર્શાવવામાં આવે છે. વિદ્યુતશાસ્ત્રમાં તેના જેવું જ પદ કયું છે?

સમાન આંટાઓની સંખ્યા ધરાવતા બે સોલેનોઈડની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $1: 3$ છે. તેમના આત્મ-પ્રેરકત્વ (self-inductance) નો ગુણોત્તર કેટલો હશે?

એક વર્તુળાકાર ગૂંચળામાં $70$ આંટા છે અને તેની ત્રિજ્યા $10 \,cm$ છે। $2 \times 10^{-3} \,T$ ના મૂલ્યનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાને લંબ રૂપે લાગુ પાડવામાં આવે છે। જ્યારે ગૂંચળામાં પ્રવાહ $2.2 \,A$ હોય ત્યારે ગૂંચળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય થાય છે। તો ગૂંચળાનું ઇન્ડક્ટન્સ શોધો। ($\,mH$ માં)

જ્યારે કોઈલ (ગૂંચળા) માં પ્રવાહ $0.05 \, s$ માં $+2 \, A$ થી બદલાઈને $-2 \, A$ થાય છે,ત્યારે તેમાં $8 \, V$ નું $e.m.f.$ પ્રેરિત થાય છે. કોઈલનો આત્મ-પ્રેરકત્વનો ગુણાંક ... $H$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo