$9 \, cm$ ઊંચાઈ અને $18 \, cm$ પાયાનો વ્યાસ ધરાવતો એક શંકુ $9 \, cm$ ત્રિજ્યા ધરાવતા લાકડાના નક્કર ગોળામાંથી કોતરીને બનાવવામાં આવે છે. તો બગડેલા લાકડાની ટકાવારી કેટલી છે?

  • A
    $25$
  • B
    $25 \pi$
  • C
    $50$
  • D
    $75$

Explore More

Similar Questions

એક તાંબાના ગોળાનો વ્યાસ $18 \, cm$ છે. આ ગોળાને ઓગાળીને સમાન આડછેદ ધરાવતા લાંબા તારમાં ફેરવવામાં આવે છે. જો તારની લંબાઈ $108 \, m$ હોય,તો તારનો વ્યાસ ....... $cm$ છે.

એક નક્કર અર્ધગોલકનું ઘનફળ $19404 \, cm^3$ છે. તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ ....... $cm^2$ છે.

$1\, km^2$ જમીન પર $2\, cm$ વરસાદ પડ્યો છે. જો વરસાદના પાણીનો $50\%$ ભાગ એકત્રિત કરીને $100\, m \times 10\, m$ પાયા ધરાવતા પૂલમાં ભરવામાં આવે,તો પૂલમાં પાણીનું સ્તર કેટલું વધશે? ($m$ માં)

Difficult
View Solution

એક લંબ પ્રિઝમનો પાયો $6 \, cm$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે. જો પ્રિઝમનું ઘનફળ $108 \sqrt{3} \, cm^3$ હોય,તો તેની ઊંચાઈ ...... $cm$ છે.

એક નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે છે. તેની ઊંચાઈમાં કેટલો ફેરફાર કરવો જોઈએ જેથી તેનું ઘનફળ બદલાય નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo