$RRYY$ અને $rryy$ બંધારણ ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના સંકરણથી કેવી વનસ્પતિઓ પ્રાપ્ત થશે?

  • A
    ગોળ અને પીળા બીજ
  • B
    ગોળ અને લીલા બીજ
  • C
    ખરબચડા અને પીળા બીજ
  • D
    ખરબચડા અને લીલા બીજ

Explore More

Similar Questions

નીચેનો પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનો પ્રયોગ છે. નીચેનામાંથી કયા વટાણામાં લીલા અને ખરબચડાં લક્ષણો જોવા મળે છે?

મેન્ડેલના દ્વિ-સંકરણ પ્રયોગમાં,$F_2$ પેઢીની કુલ સંતતિમાંથી કેટલા ટકા સંતતિમાં લીલા રંગના બીજ જોવા મળ્યા ($\%$ માં)?

એક માનવ નર બે દ્વિવિકલ્પી લક્ષણોને સંબંધિત $AB, Ab, aB,$ અને $ab$ જનીન પ્રકાર ધરાવતા શુક્રકોષો સમાન પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. આ વ્યક્તિનો સંબંધિત જનીન પ્રકાર (genotype) શું હશે?

દ્વિ-સંકરણ પ્રયોગની $F_{2}$ પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) કેટલું હોય છે?

$RrYy$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિમાં જો સ્વફલન થાય,તો નીચે આપેલા જનીન પ્રકારોનું પ્રમાણ શું હશે: $RRYY, RrYY, RRYy, RrYy$?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo