$10 \ cm$ ની બાજુ ધરાવતો લાકડાનો એક સમઘન બ્લોક તેલ અને પાણીના આંતરપૃષ્ઠ પર તરે છે,જેની નીચેની સપાટી આડી છે અને આંતરપૃષ્ઠથી $4 \ cm$ નીચે છે. તેલની ઘનતા $0.6 \ g/cm^3$ છે. બ્લોકનું દળ ......... $gm$ છે.

  • A
    $706$
  • B
    $607$
  • C
    $760$
  • D
    $670$

Explore More

Similar Questions

બરફના ટુકડામાં એક કાચનો દડો છે. જ્યારે બરફ પાણી ભરેલા પાત્રમાં ઓગળે છે,ત્યારે પાણીનું સ્તર

$R$ ત્રિજ્યા ધરાવતા નળાકારના તળિયેથી $R$ ત્રિજ્યાનો અર્ધગોળાકાર ભાગ દૂર કરવામાં આવે છે. બાકી રહેલા નળાકારનું કદ $V$ અને દળ $M$ છે. તેને $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં દોરી વડે લટકાવવામાં આવે છે જેથી તે શિરોલંબ રહે છે. નળાકારની ઉપરની સપાટી પ્રવાહીની સપાટીથી $h$ ઊંડાઈએ છે. નળાકારના તળિયા પર લાગતું બળ કેટલું હશે?

બરફની ઘનતા $0.9 \, g/cm^3$ છે. બરફના બ્લોકનું કેટલા ટકા કદ પાણીની બહાર તરે છે ..........$\%$

પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના આંશિક રીતે ડૂબેલા ભાગના કદ માટેનું સમીકરણ લખો.

એક ઘરેણું હવામાં $10\, g$ અને પાણીમાં $6\, g$ વજન ધરાવે છે. ઘરેણાના દ્રવ્યની ઘનતા $20\, g/cc$ છે. ઘરેણામાં રહેલી પોલાણ (cavity) નું કદ ........ $cc$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo