$l$ લંબાઈ, $r$ આડછેદની ત્રિજ્યા અને $\rho$ અવરોધકતા ધરાવતા તારમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે। ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કેટલો હશે?

  • A
    $\frac{i^2 l \rho}{\pi r^2}$
  • B
    $i^2 \left( \frac{l \rho}{\pi r^2} \right)^2$
  • C
    $i^2 l \rho / r$
  • D
    $i l \rho / r$

Explore More

Similar Questions

જ્યારે એક હીટરને $250\,V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $2\,A$ નો પ્રવાહ ખેંચે છે. ઉર્જા વ્યયનો દર ............. $W$ છે.

જો બલ્બમાંથી વહેતા પ્રવાહમાં $1\%$ નો ફેરફાર થાય,તો વપરાતા પાવરમાં કેટલા ટકા ફેરફાર થશે?

$10\,\Omega$ અવરોધ ધરાવતો એક કેબલ $10000\,V$ પર $250\,kW$ પાવર ઉત્પન્ન કરતા જનરેટરથી વિદ્યુત પાવરનું વહન કરે છે. ટ્રાન્સમિશન દરમિયાન કેબલમાં વ્યય થતો પાવર ............. $kW$ છે.

$220 \,V, 100 \,W$ રેટિંગ ધરાવતા બલ્બના વોલ્ટેજમાં તેના રેટિંગ મૂલ્યના $2.5 \%$ જેટલો ઘટાડો થાય, તો પાવરમાં થતો ઘટાડો તેના રેટિંગ મૂલ્યના કેટલા ટકા હશે ($\%$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R = 12 \, \Omega$ નો અવરોધ $emf$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. તેનો $emf$ આલેખમાં દર્શાવ્યા મુજબ સમય સાથે બદલાય છે. પ્રથમ ચાર સેકન્ડમાં અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે ($, J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo