$90 \ cm$ ઊંચાઈનું એક નળાકાર પાત્ર ઉપર સુધી ભરેલું છે. તેમાં ચાર છિદ્રો $1, 2, 3, 4$ છે,જે સમક્ષિતિજ તળિયા $PQ$ થી અનુક્રમે $20 \ cm, 30 \ cm, 45 \ cm$ અને $50 \ cm$ ની ઊંચાઈ પર છે. પાત્રમાંથી મહત્તમ સમક્ષિતિજ અંતરે પડતું પાણી કયા છિદ્રમાંથી આવે છે?

  • A
    છિદ્ર નંબર $4$
  • B
    છિદ્ર નંબર $3$
  • C
    છિદ્ર નંબર $2$
  • D
    છિદ્ર નંબર $1$

Explore More

Similar Questions

$0.4\,m$ ઊંચાઈ ધરાવતી એક નળાકાર ટાંકી ઉપરથી ખુલ્લી છે અને તેનો વ્યાસ $0.16\,m$ છે. તેમાં $0.16\,m$ ની ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ટાંકીના તળિયે રહેલા $5 \times 10^{-3}\,m$ ત્રિજ્યાના કાણા દ્વારા ટાંકીને ખાલી થતા કેટલો સમય લાગશે? (સેકન્ડમાં)

Difficult
View Solution

એક લિફ્ટમાં રહેલી વ્યક્તિ પાણીનું પાત્ર પકડી રાખે છે,જેના નીચેના છેડે એક નાનું છિદ્ર છે. જ્યારે લિફ્ટ સ્થિર હોય,ત્યારે છિદ્રમાંથી બહાર આવતી પાણીની ધાર લિફ્ટના તળિયે વ્યક્તિથી $1.2 \ m$ ના અંતર $d$ પર પડે છે. નીચે,લિફ્ટની ગતિની સ્થિતિ List-$I$ માં આપેલી છે અને પાણીની ધાર લિફ્ટના તળિયે જ્યાં પડે છે તે અંતર List-$II$ માં આપેલું છે. List-$I$ ના વિધાનોને List-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
List-$I$ List-$II$
$P$. લિફ્ટ શિરોલંબ ઉપરની તરફ પ્રવેગિત થાય છે. $1$. $d = 1.2 \ m$
$Q$. લિફ્ટ શિરોલંબ નીચેની તરફ ગુરુત્વાકર્ષણ પ્રવેગ કરતા ઓછા પ્રવેગ સાથે ગતિ કરે છે. $2$. $d < 1.2 \ m$
$R$. લિફ્ટ અચળ ઝડપે શિરોલંબ ઉપરની તરફ ગતિ કરે છે. $3$. $d > 1.2 \ m$
$S$. લિફ્ટ મુક્ત પતન કરે છે. $4$. પાત્રમાંથી પાણી બહાર આવતું નથી.

મોટા વ્યાસવાળી એક નળાકાર ટાંકીમાં $H$ ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ટાંકીમાં $5 \,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર પાણીને બહાર નીકળવા દે છે. જો પાણી $2 \times 10^{-3} \,m^3 \,s^{-1}$ ના દરે બહાર નીકળતું હોય, તો $H$ નું મૂલ્ય કેટલું હશે ($\,cm$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \,ms^{-2}$)

ટાંકી $A$ અને $B$ જે ઉપરથી ખુલ્લી છે, તેમાં અમુક ઊંચાઈ સુધી બે અલગ-અલગ પ્રવાહી ભરેલા છે. દરેક ટાંકીની દીવાલમાં પ્રવાહીની સપાટીથી $h$ ઊંડાઈએ એક કાણું પાડવામાં આવે છે. ટાંકી $B$ માં કાણાનું ક્ષેત્રફળ $A$ કરતા બમણું છે. જો દરેક કાણામાંથી પસાર થતો પ્રવાહીનો દળ ફ્લક્સ સમાન હોય, તો પ્રવાહીની ઘનતાનો ગુણોત્તર અનુક્રમે કેટલો થાય?

મોટા વ્યાસવાળી એક નળાકાર ટાંકી પાણીથી ભરેલી છે. ટાંકીના તળિયે રહેલા એક છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે. જો છિદ્રનું આડછેદનું ક્ષેત્રફળ $6 \ cm^2$ હોય, તો જ્યારે પાણીની ઊંડાઈ $0.2 \ m$ હોય ત્યારે પાણીનો નિકાલ દર ($m^3 s^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo