એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ જ્યારે સમદાબી રીતે વિસ્તરણ પામે છે ત્યારે $200 \,J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપેલી ઉષ્મા કેટલી હશે ($\,J$ માં)?

  • A
    $850$
  • B
    $800$
  • C
    $600$
  • D
    $700$

Explore More

Similar Questions

વાયુનો એક નમૂનો કદ ${V_1}$ થી ${V_2}$ સુધી વિસ્તરે છે. વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કયા કિસ્સામાં સૌથી વધુ હશે?

$3.00 \, mol$ આદર્શ દ્વિપરમાણ્વીય વાયુનું તાપમાન વાયુનું દબાણ બદલ્યા વગર $40.0^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણુઓ પરિભ્રમણ કરે છે પરંતુ દોલન કરતા નથી. જો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અને વાયુ દ્વારા થયેલા કાર્યનો ગુણોત્તર $\frac{x}{10}$ હોય,તો $x$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું થશે? (આપેલ છે: $R = 8.31 \, J \, mol^{-1} K^{-1}$)

આદર્શ એકપરમાણ્વીય વાયુ દ્વારા સમદાબી પ્રક્રિયામાં થયેલ કાર્ય અને તેને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

આદર્શ વાયુની સમદાબી પ્રક્રિયામાં, વિસ્તરણ દરમિયાન તંત્ર દ્વારા થયેલ કાર્ય $(W)$ અને આપલે થયેલ ઉષ્મા $(Q)$ નો ગુણોત્તર કેટલો થાય? $(\gamma = \frac{C_p}{C_v})$

આદર્શ વાયુ માટેની એક પ્રક્રિયામાં,$dW = 0$ અને $dQ < 0$ છે. તો વાયુ માટે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo