પરમાણુમાં બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત $2.3\; eV$ છે. જ્યારે પરમાણુ ઉપરના સ્તરથી નીચેના સ્તરમાં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે?

  • A
    $8.4 \times 10^{12}\; Hz$.
  • B
    $5.6 \times 10^{14}\; Hz$.
  • C
    $1.6 \times 10^{16}\; Hz$.
  • D
    $7.1 \times 10^{15}\; Hz$.

Explore More

Similar Questions

હાઈડ્રોજન પરમાણુ $975 \, \text{\AA}$ તરંગલંબાઈનું વિકિરણ શોષીને ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. પરમાણુ કઈ ઉર્જા અવસ્થામાં જશે?

હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા $-13.6 \text{ eV}$ છે. જ્યારે તેનો ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય,ત્યારે તેની ઉત્તેજન ઉર્જા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા સંક્રમણમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થાય છે?

જ્યારે હાઇડ્રોજન પરમાણુ $n=2$ થી $n=1$ માં સંક્રમણ કરે છે, ત્યારે તે ફોટોનનું ઉત્સર્જન કરે છે. પરમાણુની રિકોઇલ ઝડપ $\frac{x}{5} \,m/s$ છે. $x$ નું મૂલ્ય શોધો. (ઉપયોગ કરો: હાઇડ્રોજન પરમાણુનું દળ $= 1.6 \times 10^{-27} \,kg$)

હાઇડ્રોજન પરમાણુ જ્યારે $n = 5$ અવસ્થામાંથી $n = 1$ અવસ્થામાં જાય ત્યારે ફોટોન ઉત્સર્જિત કર્યા પછી તેનો રિકોઇલ વેગ ..... $m/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo