$25\ cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો એક અપસારી લેન્સ (diverging lens),$20\ cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ (converging lens) થી $15\ cm$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. સમાંતર પ્રકાશનું કિરણપુંજ અપસારી લેન્સ પર આપાત થાય છે. તો રચાતું અંતિમ પ્રતિબિંબ:

  • A
    વાસ્તવિક અને અપસારી લેન્સથી $40\ cm$ ના અંતરે છે
  • B
    વાસ્તવિક અને અભિસારી લેન્સથી $40\ cm$ ના અંતરે છે
  • C
    આભાસી અને અભિસારી લેન્સથી $40\ cm$ ના અંતરે છે
  • D
    વાસ્તવિક અને અભિસારી લેન્સથી $6\ cm$ ના અંતરે છે

Explore More

Similar Questions

એક અંતર્ગોળ લેન્સ અને એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ સમાન $20 \ cm$ છે અને બંનેને સંપર્કમાં રાખવામાં આવે છે. આ સંયોજનનો ઉપયોગ $20 \ cm$ દૂર રાખેલી $5 \ cm$ લાંબી વસ્તુને જોવા માટે થાય છે. વસ્તુની સરખામણીમાં પ્રતિબિંબ કેવું હશે?

બે પાતળા બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં અક્ષીય રીતે રાખવામાં આવ્યા છે. જો લેન્સના સંયોજનની કેન્દ્રલંબાઈ $4 \ cm$ હોય અને બંને લેન્સની કેન્દ્રલંબાઈનો સરવાળો $18 \ cm$ હોય,તો ઓછા પાવર ધરાવતા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($cm$ માં)?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તૂટક રેખા પરથી કાપવામાં આવે છે. તો દરેક ભાગની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈનું મૂલ્ય અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ જેટલું જ છે. તો અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ............ $cm$ છે.

$f_{1}$ અને $f_{2}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા લેન્સ સંપર્કમાં અને એક જ અક્ષ પર છે. આ સંયોજનનો પાવર . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo