એક ઇલેક્ટ્રોન જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં $2.5\,\hat{k} \times 10^7\,m/s$ ના વેગથી ગતિ કરે છે ત્યારે તેના પર $(4.0\,\hat{i} + 3.0\,\hat{j}) \times 10^{-13}\,N$ નું બળ લાગે છે. જ્યારે વેગ બદલાઈને $(1.5\,\hat{i} - 2.0\,\hat{j}) \times 10^7\,m/s$ થાય છે,ત્યારે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ શૂન્ય થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ શોધો:

  • A
    $-0.075\,\hat{i} + 0.1\,\hat{j}$
  • B
    $0.1\,\hat{i} + 0.075\,\hat{j}$
  • C
    $0.075\,\hat{i} - 0.1\,\hat{j} + \hat{k}$
  • D
    $0.075\,\hat{i} - 0.1\,\hat{j}$

Explore More

Similar Questions

એક સ્થિર ઇલેક્ટ્રોન પર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે,તો

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતા બે ઇલેક્ટ્રોન $e_1$ અને $e_2$ ને ચુંબકીય ક્ષેત્ર $B$ ની લંબ દિશામાં એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી $e_1$ ની ગતિઊર્જા $e_2$ કરતા બમણી હોય. તેમની પરિભ્રમણ આવૃત્તિઓ $f_1$ અને $f_2$ વચ્ચેનો સંબંધ શું છે?

$5 \times 10^7 \ C/kg$ ના વિશિષ્ટ વીજભાર ધરાવતો આયન બીમ $4 \times 10^{-2} \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં $2 \times 10^5 \ m/s$ ના વેગ સાથે લંબરૂપે દાખલ થાય છે. આયનોના વર્તુળાકાર પથની ત્રિજ્યા મીટરમાં કેટલી હશે?

જો $\alpha$ અને $\beta$ કણો સમાન વેગથી ચુંબકીય ફ્લક્સ ઘનતા $B$ ને લંબ ગતિ કરતા હોય,તો તેમના પથની ત્રિજ્યાઓ કેવી હશે?

$M$ દળ અને $Q$ ધન વિદ્યુતભાર ધરાવતો એક કણ,$4\hat{i} \text{ m/s}$ ના અચળ વેગથી ગતિ કરતો,$x-y$ સમતલને લંબ સમાન સ્થિર ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે. ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર $x = 0$ થી $x = L$ સુધી તમામ $y$ મૂલ્યો માટે વિસ્તરેલો છે. આ વિસ્તારમાંથી પસાર થયા પછી,$10 \text{ ms}$ બાદ કણ $2(\sqrt{3}\hat{i} + \hat{j}) \text{ m/s}$ ના વેગ સાથે બહાર આવે છે. સાચું/સાચા વિધાન(નો) કયું/કયા છે:
$(A)$ ચુંબકીય ક્ષેત્રની દિશા $-z$ દિશામાં છે.
$(B)$ ચુંબકીય ક્ષેત્રની દિશા $+z$ દિશામાં છે.
$(C)$ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $\frac{50\pi M}{3Q}$ એકમ છે.
$(D)$ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $\frac{100\pi M}{3Q}$ એકમ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo