એક વિધેય $y = f(x)$ નું દ્વિતીય ક્રમનું વિકલિત $f''(x) = 6(x - 1)$ છે. જો તેનો આલેખ બિંદુ $(2, 1)$ માંથી પસાર થાય છે અને તે બિંદુએ આલેખનો સ્પર્શક $y = 3x - 5$ હોય,તો તે વિધેય કયું છે?

  • A
    $(x + 1)^3$
  • B
    $(x - 1)^3$
  • C
    $(x + 1)^2$
  • D
    $(x - 1)^2$

Explore More

Similar Questions

જો $y = \cos^2\left(\frac{5x}{2}\right) - \sin^2\left(\frac{5x}{2}\right)$ હોય,તો $\frac{d^2y}{dx^2} =$

જો $y=44 x^{45}+45 x^{-44}$ હોય, તો $y^{\prime \prime}=$

જો $y = \frac{\log x}{x}$ હોય,તો $x = 1$ આગળ $\frac{d^2 y}{d x^2}$ ની કિંમત શોધો.

જો $y = \log(\log x)$ હોય,તો $\frac{d^2y}{dx^2}$ ની કિંમત શું થાય?

જો $y = a \cos (\ln x) + b \sin (\ln x)$ હોય,તો $x^2 \frac{d^2y}{dx^2} + x \frac{dy}{dx}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo