એક ગેલ્વેનોમીટર કોઈલ $500$ આંટા ધરાવે છે અને દરેક આંટાનું સરેરાશ ક્ષેત્રફળ $3 \times 10^{-4} \ m^{2}$ છે. જો આ કોઈલમાંથી $0.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે તેને ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખવા માટે $1.5 \ Nm$ ટોર્કની જરૂર પડતી હોય,તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ($T$ માં) કેટલી હશે?

  • A
    $15$
  • B
    $20$
  • C
    $35$
  • D
    $30$

Explore More

Similar Questions

$10 \,cm$ ત્રિજ્યા ધરાવતી અને $100$ આંટાવાળી એક વર્તુળાકાર કોઈલ $0.5 \,A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તે $2 \,T$ ના ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકેલી છે કે જેથી કોઈલના સમતલને દોરેલો લંબ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $\theta$ ખૂણો બનાવે છે. કોઈલને $\theta = 0^{\circ}$ થી $180^{\circ}$ સુધી ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

$N$ આંટા અને $R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ,જેમાં $I$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેને $z-x$ સમતલમાં $B\hat{k}$ ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવી છે. ચુંબકીય ક્ષેત્રને કારણે કોઈલ પર લાગતું ટોર્ક ($N-m$ માં) કેટલું હશે?

$2a$ બાજુવાળો એક ચોરસ લૂપ જે $I$ પ્રવાહ ધરાવે છે,તેને $XZ$ સમતલમાં તેના કેન્દ્રને ઉગમબિંદુ પર રાખીને મૂકવામાં આવ્યો છે. સમાન પ્રવાહ $I$ ધરાવતો એક લાંબો તાર $z$-અક્ષને સમાંતર અને $(0, b, 0)$ બિંદુમાંથી પસાર થાય છે,જ્યાં $b >> a$ છે. $z$-અક્ષની આસપાસ લૂપ પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહધારિત કોઈલ ટોર્ક અનુભવે છે. ટોર્કનું મૂલ્ય મહત્તમ શક્ય ટોર્કના $80 \%$ છે. ચુંબકીય ક્ષેત્ર અને કોઈલના સમતલના લંબ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

આપેલ આકૃતિ કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો દર્શાવે છે જેમાં $n$ આંટા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કોઈલ મૂકવામાં આવી છે. જ્યારે કોઈલમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે કોઈલનું સમતલ ચુંબકીય ક્ષેત્ર $B$ ની દિશા સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો ચુંબકીય ક્ષેત્રનું સમતલ અને કોઈલનું સમતલ અનુક્રમે સમક્ષિતિજ અને શિરોલંબ હોય,તો કોઈલ પર લાગતું ટોર્ક કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo