એક બગીચો $24\, m$ લાંબો અને $14\, m$ પહોળો છે. બગીચાની બહારની બાજુએ તેની ચારે તરફ $1\, m$ પહોળો રસ્તો છે. જો આ રસ્તાને $20\, cm \times 20\, cm$ માપની ચોરસ માર્બલની ટાઇલ્સથી બનાવવાનો હોય,તો રસ્તો ઢાંકવા માટે જરૂરી ટાઇલ્સની સંખ્યા શોધો.

  • A
    $1800$
  • B
    $200$
  • C
    $2000$
  • D
    $2150$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે,તો તેનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ $72 \sqrt{3} \text{ cm}$ છે. તેની ઊંચાઈ મીટરમાં શોધો.

એક ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $\frac{1}{4}: \frac{1}{6}: \frac{1}{8}$ છે અને તેની પરિમિતિ $91\, cm$ છે. સૌથી લાંબી બાજુ અને સૌથી ટૂંકી બાજુની લંબાઈનો તફાવત કેટલો થાય?

એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો $12 \ cm$ અને $16 \ cm$ છે. તેની એક બાજુની લંબાઈ ....... $cm$ છે.

આપેલ આકૃતિમાં,$PB$ એ $AB$ નો ત્રીજો ભાગ છે અને $BQ$ એ $BC$ નો ત્રીજો ભાગ છે. જો $BPDQ$ નું ક્ષેત્રફળ $20 \, cm^{2}$ હોય,તો $ABCD$ નું ક્ષેત્રફળ ($cm^{2}$ માં) કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo