$+2$ ડાયોપ્ટર પાવર ધરાવતો લેન્સ $-1$ ડાયોપ્ટર પાવર ધરાવતા લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજન કોના જેવું વર્તશે?

  • A
    $50 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ
  • B
    $100 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ
  • C
    $100 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ
  • D
    $200 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ

Explore More

Similar Questions

એક સમબહિર્ગોળ કાચના લેન્સની કેન્દ્રલંબાઈ $f$ અને પાવર $P$ છે. તેને તેની મુખ્ય અક્ષ પરથી બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. જો આ બંને ભાગને આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે,તો આ જોડાણનો નવો પાવર કેટલો થશે?

$100 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને $10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ એકબીજાથી $90 \, cm$ ના અંતરે અક્ષ પર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશનું સમાંતર કિરણપુંજ બહિર્ગોળ લેન્સ પર આપાત થાય,તો બંને લેન્સમાંથી પસાર થયા પછી કિરણપુંજ:

$+10 \, D$ અને $-5 \, D$ પાવર ધરાવતા બે લેન્સ સંપર્કમાં રાખવામાં આવ્યા છે. $2$ જેટલી મોટવણી ધરાવતું આભાસી પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ ($, cm$ માં)?

Difficult
View Solution

$-15 \ D$ અને $+5 \ D$ પાવર ધરાવતા બે લેન્સ એકબીજાના સંપર્કમાં છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ....... $cm$ છે.

લેન્સના સંયોજનમાં બે લેન્સ, $L_1$ અને $L_2$ છે, જેની કેન્દ્રલંબાઈ અનુક્રમે $+10 \text{ cm}$ અને $-10 \text{ cm}$ છે. વસ્તુને પ્રથમ લેન્સ $L_1$ થી $30 \text{ cm}$ ના અંતરે મૂકવામાં આવી છે. બંને લેન્સ વચ્ચેનું અંતર $3 \text{ cm}$ છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo