એક પ્રકાશ તરંગની આવૃત્તિ $4 \times 10^{14} \text{ Hz}$ અને માધ્યમમાં તરંગલંબાઇ $5 \times 10^{-7} \text{ m}$ છે. તો તે માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1.5$
  • B
    $1.33$
  • C
    $1$
  • D
    $0.66$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવી ક્રિયામાં દ્વિતીય સંદેશાવાહક (second messenger) નથી?

$22, 26, 28, 20, 24, 30$ સંખ્યાઓનું પ્રમાણિત વિચલન શોધો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એરોમેટિક આલ્ડિહાઈડને એસિડ એનહાઈડ્રાઈડ સાથે તે એસિડના અનુરૂપ ક્ષારની હાજરીમાં પ્રક્રિયા કરાવીને અસંતૃપ્ત એરોમેટિક એસિડ મેળવવામાં આવે છે?

જો $P=(0,1,2)$,$Q=(4,-2,1)$,અને $O=(0,0,0)$ હોય,તો $\angle POQ$ બરાબર છે

નીચે આપેલા વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને નીચે આપેલ સાચો જવાબ ઓળખો:
$(A)$ સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થ પર અચળ બળ લગાડવામાં આવે છે. તેની ગતિઊર્જામાં થતો ફેરફાર સમય સાથે રેખીય રીતે બદલાય છે.
$(B)$ જ્યારે પદાર્થ સ્થિર હોય,ત્યારે તે સંતુલનમાં જ હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo