એક તત્વ $_{84}X^{202}$ નું ન્યુક્લિયસ પહેલા એક $\alpha$-કણ,ત્યારબાદ એક $\beta$-કણ અને પછી એક ગામા ફોટોનનું ઉત્સર્જન કરે છે. અંતિમ ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

  • A
    $200$
  • B
    $199$
  • C
    $83$
  • D
    $198$

Explore More

Similar Questions

વિધાન $\sim (p \leftrightarrow \sim q)$ એ

જો $z=1+i\sqrt{3}$ હોય,તો $|\operatorname{Arg} z|+|\operatorname{Arg} \bar{z}|$ ની કિંમત કેટલી થાય?

જો $f:[2, \infty) \rightarrow B$ એ $f(x)=x^2-4x+5$ દ્વારા વ્યાખ્યાયિત હોય અને તે બાયજેક્શન (એક-એક અને વ્યાપ્ત) હોય,તો $B$ બરાબર શું થાય?

સૂર્ય, ટંગસ્ટન લેમ્પના ફિલામેન્ટ અને વેલ્ડિંગ આર્ક દ્વારા ઉત્સર્જિત વિકિરણ ઉર્જાનો તેની તરંગલંબાઇના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

$PbI_4$ અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo