$1\, cm$ બાજુવાળા સમઘન સ્વરૂપના પેરામેગ્નેટિક પદાર્થની ચુંબકીય તીવ્રતા $60 \times 10^3\, A/m$ હોય ત્યારે તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ $20 \times 10^{-6}\, J/T$ છે. તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી હશે?

  • A
    $3.3 \times 10^{-2}$
  • B
    $40.3 \times 10^{-2}$
  • C
    $2.3 \times 10^{-2}$
  • D
    $3.3 \times 10^{-4}$

Explore More

Similar Questions

$30\,^oC$ તાપમાને,એક ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી $\chi$ છે. $333\,^oC$ તાપમાને તેની સસેપ્ટિબિલિટી કેટલી હશે?....$\chi$

$599$ સસેપ્ટિબિલિટી ધરાવતા લોખંડના સળિયાને $1200 \, A m^{-1}$ ના મેગ્નેટાઇઝિંગ ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી શોધો. $(\mu_{0} = 4 \pi \times 10^{-7} \, T m A^{-1})$

$500 \ turns/m$ ધરાવતા સોલેનોઇડમાંથી $3 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેનો ગર્ભ લોખંડનો બનેલો છે જેની સાપેક્ષ પરમીએબિલિટી $5001$ છે. મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય કેટલું હશે?

એક સળિયાના દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $499$ છે. શૂન્યાવકાશની પરમિયેબિલિટી $4\pi \times 10^{-7} \text{ H/m}$ છે. સળિયાના દ્રવ્યની નિરપેક્ષ પરમિયેબિલિટી $....\pi \times 10^{-4} \text{ H/m}$ છે.

લોખંડની ચુંબકીય સસેપ્ટિબિલિટી $5499$ છે. લોખંડની સાપેક્ષ પરમીએબિલિટી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo