એક કણની $S.H.M.$ માં સ્થાનાંતર વિધેય $x(t) = a\cos (\omega t + \theta )$ દ્વારા દર્શાવવામાં આવે છે. જો કણનું પ્રારંભિક $(t = 0)$ સ્થાન $1 \, cm$ હોય અને તેનો પ્રારંભિક વેગ $\pi \, cm/s$ હોય. કણની કોણીય આવૃત્તિ $\pi \, rad/s$ હોય,તો તેનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $1 \, cm$
  • B
    $\sqrt{2} \, cm$
  • C
    $2 \, cm$
  • D
    $2.5 \, cm$

Explore More

Similar Questions

એક કણ $x = -A$ અને $x = +A$ વચ્ચે સરળ આવર્તગતિ કરે છે. $x = A$ થી $x = A/2$ સુધી જવા માટે કેટલો સમય લાગે?

એક કણ $25\, cm$ કંપવિસ્તાર અને $3\, s$ આવર્તકાળ સાથે $SHM$ કરે છે. કણને મધ્યમાન સ્થાનની બંને બાજુએ $12.5\, cm$ અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચે ગતિ કરવા માટે જરૂરી લઘુત્તમ સમય કેટલો છે?

ફેઝ (કળા) એટલે શું તે સમજાવો અને સરળ આવર્ત ગતિની વિવિધ કળાઓ દર્શાવતો એક આલેખ દોરો.

Difficult
View Solution

એક કણ $a$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ $T$ છે. સંતુલન સ્થિતિથી કંપવિસ્તારના અડધા અંતર સુધી પહોંચવા માટે કણ દ્વારા લેવામાં આવતો ન્યૂનતમ સમય કેટલો છે?

આકૃતિ બે દોલનો દર્શાવે છે. દોલનો વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo