એક કણ પર અચળ મૂલ્યનું બળ લાગે છે જે હંમેશા કણના વેગને લંબ હોય છે. કણની ગતિ એક સમતલમાં થાય છે. તો નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તેનો વેગ અચળ છે
  • B
    તેનો પ્રવેગ અચળ છે
  • C
    તેની ગતિઊર્જા અચળ છે
  • D
    તે સુરેખ પથ પર ગતિ કરે છે

Explore More

Similar Questions

એક બસ $v$ વેગ સાથે સપાટ રસ્તા પર ગતિ કરી રહી છે, જે $F$ જેટલું પ્રતિરોધક બળ લગાડવાથી $x$ અંતરે અટકી શકે છે. મુસાફરોને બેસાડવાથી બસ પરનો ભાર $25\%$ વધે છે. હવે, જો બસ તે જ ઝડપે ગતિ કરતી હોય અને તે જ પ્રતિરોધક બળ લગાડવામાં આવે, તો બસ અટકે તે પહેલાં કાપેલું અંતર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સાદું લોલક બિંદુ $A$ પરથી મુક્ત કરવામાં આવે છે. જો $m$ અને $l$ અનુક્રમે લોલકના ગોળાનું દળ અને લોલકની લંબાઈ દર્શાવતા હોય,તો બિંદુ $B$ પર ગતિઊર્જામાં થતો વધારો કેટલો હશે?

$m$ દળ અને $2l$ લંબાઈની એક સમાન લવચીક સાંકળ અવગણ્ય વ્યાસવાળી લીસી આડી પિન પર સંતુલનમાં લટકે છે. સાંકળના એક છેડાને થોડું ઉર્ધ્વ સ્થાનાંતર આપવામાં આવે છે જેથી સાંકળ પિન પરથી સરકી જાય છે. જ્યારે સાંકળ પિન છોડે ત્યારે તેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળનો એક બોક્સ દર્શાવેલ ઘર્ષણરહિત વક્ર ટ્રેક પર સ્થિતિ $1$ થી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે સ્થિતિ $2$ સુધી પહોંચવા માટે ટ્રેક પર $t$ સમયમાં $d$ અંતર કાપે છે અને $h$ જેટલું શિરોલંબ અંતર નીચે ઉતરે છે. ધારો કે સ્થિતિ $2$ પર બોક્સની તત્કાલીન ઝડપ $v$ છે અને તત્કાલીન પ્રવેગ $a$ છે. આ પરિસ્થિતિ માટે નીચેનામાંથી કયું સમીકરણ માન્ય છે?

એક ખાલી બસને સીધા રસ્તા પર બ્રેક લગાવીને $x$ અંતર કાપ્યા પછી રોકી શકાય છે. ધારો કે મુસાફરો તેના વજનના $50 \%$ જેટલો ભાર ઉમેરે છે અને બ્રેકિંગ ફોર્સ બદલાતું નથી,તો બ્રેક લગાવ્યા પછી બસ કેટલે દૂર જશે? (બંને કિસ્સામાં બસનો વેગ સમાન છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo