એક કણ અચળ ઝડપ $v$ સાથે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તે બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચે ગતિ કરે છે,જે વર્તુળના કેન્દ્ર આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. $A$ થી $B$ સુધીની ગતિ દરમિયાન તેના વેગમાં થતો ફેરફાર અને તેના વેગના મૂલ્યમાં થતો ફેરફાર અનુક્રમે .......... છે.

  • A
    $0, 0$
  • B
    $v, 0$
  • C
    $0, v$
  • D
    $2v, v$

Explore More

Similar Questions

એક વલયાકાર રીંગ જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા $R_{1}$ અને $R_{2}$ છે,તે તેની મધ્ય અક્ષની આસપાસ સમાન કોણીય ઝડપ $\omega$ થી ફરી રહી છે. રીંગના આંતરિક અને બાહ્ય ભાગ પર સ્થિત સમાન દળ $m$ ધરાવતા બે કણો દ્વારા અનુભવાતા કેન્દ્રગામી બળોનો ગુણોત્તર $\frac{F_{1}}{F_{2}}$ કેટલો થાય?

નિયમિત વર્તુળગતિ કરતાં પદાર્થ પર કેન્દ્રગામી બળ દ્વારા કેટલું કાર્ય થાય છે?

$M$ અને $m$ દળ ધરાવતા બે કણો અનુક્રમે $R$ અને $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યા છે. બંને કણો માટે આવર્તકાળ સમાન છે. પ્રથમ કણ અને બીજા કણના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થશે?

$m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r_{1}$ અને $r_{2}$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેમની કોણીય ઝડપ $\omega_{1}$ અને $\omega_{2}$ એવી છે કે તેઓ બંને એક પરિભ્રમણ સમાન સમય $t$ માં પૂર્ણ કરે છે. $m_{1}$ ની રેખીય ઝડપ અને $m_{2}$ ની રેખીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo