$m$ દળ અને $(-q)$ વીજભાર ધરાવતો એક કણ બે વીજભારિત પ્લેટો વચ્ચેના વિસ્તારમાં દાખલ થાય છે,જે શરૂઆતમાં $x$-અક્ષની દિશામાં $v_{x} = 2.0 \times 10^{6} \; m \, s^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. જો $0.5 \; cm$ ના અંતરે રહેલી પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર $E = 9.1 \times 10^{2} \; N/C$ હોય,તો ઈલેક્ટ્રોન ઉપરની પ્લેટને કેટલા અંતરે ($cm$ માં) અથડાશે?
$(|e| = 1.6 \times 10^{-19} \; C, m_{e} = 9.1 \times 10^{-31} \; kg)$

  • A
    $4.6$
  • B
    $8.4$
  • C
    $1.6$
  • D
    $5.2$

Explore More

Similar Questions

$0.5 \ g$ દળ અને $10 \ \mu C$ વીજભાર ધરાવતા એક કણને $8 \ NC^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જો કણ શરૂઆતમાં સ્થિર હોય,તો $5 \ s$ સમય પછી કણનો વેગ કેટલો હશે ($ms^{-1}$ માં)?

$4.8 \times 10^{-13} \,kg$ દળ અને $2.4 \times 10^{-18} \,C$ વીજભાર ધરાવતું એક તેલનું ટીપું $1 \,cm$ અંતરે રહેલી બે વિદ્યુતભારીત આડી પ્લેટો વચ્ચે સ્થિર છે. જો હવે પ્લેટોની ધ્રુવીયતા બદલવામાં આવે,તો ટીપાંનો તાત્કાલિક પ્રવેગ કેટલો હશે ($\,m/s^2$ માં)? $(g = 10 \,m/s^2)$

ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, $q$ વિદ્યુતભાર અને $2m$ દળ ધરાવતો કણ $E$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે $n$ સેકન્ડ પછી તેની ઝડપ . . . . . . હશે.

ત્રણ કણોને સમાન વિદ્યુતક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમાન વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. કયા કણનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી વધુ છે?

$100 \, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાં પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo