$0.1 \,kg$ દળ ધરાવતો એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંતર સાથે બદલાતા બળની અસર હેઠળ છે. જો તે $x=0$ આગળ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે,તો $x=12 \,m$ આગળ તેનો વેગ .............. $m/s$ હશે.

  • A
    $0$
  • B
    $20 \sqrt{2}$
  • C
    $20 \sqrt{3}$
  • D
    $40$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ફૂગમાં લિંગીપ્રજનનની પદ્ધતિ નથી?

ધારો કે $A$ ગણ પર $R$ અને $S$ બે સંબંધો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$SHM$ ની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં $1/n$ ગણી છે. જો $SHM$ નો કંપવિસ્તાર $A$ હોય,તો કણનું સ્થાનાંતર કેટલું હશે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે?
$(i)$ સલ્ફાઇડ અયસ્કનું સંકેન્દ્રણ કરવા માટે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ થાય છે.
$(ii)$ ફીણ પ્લવન પદ્ધતિ અયસ્ક અને અશુદ્ધિની પાણીમાં ભિન્ન ભીનાશ (differential wettability) પર આધારિત છે.
$(iii)$ રેડ બોક્સાઇટનું સંકેન્દ્રણ બેયરની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.
$(iv)$ ઝિંક બ્લેન્ડમાંથી ઝિંક મેળવતી વખતે કાર્બનનો રિડક્શન કર્તા તરીકે ઉપયોગ થાય છે.

વક્ર $y^4=ax^3$ માટે બિંદુ $(a, a)$ આગળ અભિલંબનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo