એક વ્યક્તિને $(2n + 1)$ અલગ-અલગ સિક્કાઓના સંગ્રહમાંથી ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ $n$ સિક્કા પસંદ કરવાની પરવાનગી છે. જો તે સિક્કા પસંદ કરી શકે તે રીતે કુલ સંખ્યા $255$ હોય,તો $n$ ની કિંમત શોધો.

  • A
    $4$
  • B
    $8$
  • C
    $16$
  • D
    $32$

Explore More

Similar Questions

$6$ પુસ્તકોમાંથી એક કે તેથી વધુ પુસ્તકો પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

એક વિદ્યાર્થીએ $5$ વિકલ્પો ધરાવતા બહુવિકલ્પ પ્રશ્નનો જવાબ આપવાનો છે જેમાં બે અથવા બેથી વધુ વિકલ્પો સાચા છે. તો વિદ્યાર્થી તે પ્રશ્નનો જવાબ કેટલી રીતે આપી શકે?

એક પ્રશ્નપત્રમાં બે વિભાગ $A$ અને $B$ છે,જેમાં વિભાગ-$A$ માં $8$ પ્રશ્નો અને વિભાગ-$B$ માં $6$ પ્રશ્નો છે. એક વિદ્યાર્થીએ કુલ $10$ પ્રશ્નોના જવાબ આપવાના છે,જેમાં વિભાગ-$A$ માંથી ઓછામાં ઓછા $4$ પ્રશ્નો અને વિભાગ-$B$ માંથી ઓછામાં ઓછા $3$ પ્રશ્નો પસંદ કરવાના છે. તો વિદ્યાર્થી કેટલી રીતે તે પ્રશ્નપત્રના જવાબ આપી શકે?

જો $x, y$ અને $r$ ધન પૂર્ણાંકો હોય,તો $^x{C_r} + ^x{C_{r-1}} ^y{C_1} + ^x{C_{r-2}} ^y{C_2} + \dots + ^y{C_r} = $

ધારો કે $A_1, A_2, \dots, A_{11}$ એક ટીમમાં ખેલાડીઓ છે જેમની ટી-શર્ટ પર $1, 2, \dots, 11$ નંબર છે. ટીમ દ્વારા ફાઈનલ મેચમાં $100$ સોનાના સિક્કા જીતવામાં આવ્યા હતા. આ સિક્કાઓને ખેલાડીઓ વચ્ચે એવી રીતે વહેંચવાના છે કે દરેક ખેલાડીને તેના ટી-શર્ટ નંબર કરતા ઓછામાં ઓછા $1$ સિક્કો વધુ મળે,પરંતુ કેપ્ટન અને વાઈસ-કેપ્ટનને તેમના ટી-શર્ટ નંબર કરતા અનુક્રમે ઓછામાં ઓછા $5$ અને $3$ સિક્કા વધુ મળે. જો કેપ્ટન $A_1$ અને વાઈસ-કેપ્ટન $A_2$ હોય,તો આ સિક્કાઓ કેટલી અલગ અલગ રીતે વહેંચી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo