$5 \ kg$ દળ અને $-50 \ ^\circ C$ તાપમાન ધરાવતા ધાતુના ટુકડાને $52 \ ^\circ C$ તાપમાન ધરાવતા $20 \ kg$ પાણીમાં નાખવામાં આવે છે. ઉષ્મીય સંતુલનમાં પાણીનું તાપમાન $2 \ ^\circ C$ જેટલું ઘટે છે,તો ધાતુની વિશિષ્ટ ઉષ્મા $Cal/g \ ^\circ C$ માં શોધો.

  • A
    $0.02$
  • B
    $0.04$
  • C
    $0.08$
  • D
    $0.10$

Explore More

Similar Questions

આલ્કોહોલની વિશિષ્ટ ઉષ્મા પાણીની વિશિષ્ટ ઉષ્મા કરતાં અડધી છે. ધારો કે તમારી પાસે આલ્કોહોલ અને પાણીના સમાન દળ છે. આલ્કોહોલ શરૂઆતમાં $T_A$ તાપમાને છે. પાણી શરૂઆતમાં અલગ તાપમાન $T_W$ પર છે. હવે બંને પ્રવાહીને એક જ પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે અને આસપાસના વાતાવરણમાં ઉષ્માનો વ્યય થયા વગર તેમને ઉષ્મીય સંતુલનમાં આવવા દેવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન હશે

$80 \, ^oC$ તાપમાન ધરાવતા $0.1 \, m^3$ પાણીને $60 \, ^oC$ તાપમાન ધરાવતા $0.3 \, m^3$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^oC$ થશે.

$1\,g$ બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા $80\,cal$ છે. એક માણસ એક મિનિટમાં $60\,g$ બરફ ચાવીને ઓગાળે છે,તો તેનો પાવર ........ $W$ છે.

Difficult
View Solution

એક નળ $10\,^{\circ}C$ તાપમાને અને બીજો નળ $100\,^{\circ}C$ તાપમાને પાણી આપે છે. $35\,^{\circ}C$ તાપમાને $20\, kg$ પાણી મેળવવા માટે કેટલા $kg$ ગરમ પાણી લેવું જોઈએ?

$100^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળને $16^{\circ}C$ તાપમાન ધરાવતા $1400 \, \text{g}$ પાણીમાં ધીમે ધીમે ઉમેરવામાં આવે છે જ્યાં સુધી પાણીનું તાપમાન $80^{\circ}C$ ન થાય. આ માટે જરૂરી વરાળનું દળ $(L_V = 540 \, \text{cal/g})$ ........... $\text{g}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo