એક સમતલ બિંદુ $A(2, 1, -3)$ માંથી પસાર થાય છે. જો આ સમતલનું ઉગમબિંદુથી અંતર મહત્તમ હોય,તો તેનું સમીકરણ શું હશે?

  • A
    $2x + y - 3z = 14$
  • B
    $2x + y - 3z = 0$
  • C
    $2x + y + 3z = 14$
  • D
    $x + y - 3z = 14$

Explore More

Similar Questions

એસીટાલ્ડિહાઈડનું એસિટિક એસિડમાં રૂપાંતર કરવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી સુસંગત જોડ પસંદ કરો.

જો $m$ અને $n$ એ ઉગમબિંદુને નાભિ તરીકે અને $X$-અક્ષને અક્ષ તરીકે ધરાવતા પરવલયોના કુળના વિકલ સમીકરણનો ક્રમ અને ઘાત અનુક્રમે હોય, તો $mn-m+n=$

$0^\circ C$ તાપમાન ધરાવતા $540\, g$ બરફને $80^\circ C$ તાપમાન ધરાવતા $540\, g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

જો $a$ અને $b$ એકમ સદિશો હોય, તો સદિશ $(a+b) \times (a \times b)$ એ કયા સદિશને સમાંતર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo