એક સમતલ તરંગ $x = 1.2 \sin(314t + 12.56y)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં માપેલ અંતર છે અને $t$ સેકન્ડમાં સમય છે. આ તરંગ:

  • A
    $0.25 \ m$ ની તરંગલંબાઇ ધરાવે છે અને $+ve \ x$ દિશામાં ગતિ કરે છે
  • B
    $0.25 \ m$ ની તરંગલંબાઇ ધરાવે છે અને $+ve \ y$ દિશામાં ગતિ કરે છે
  • C
    $0.5 \ m$ ની તરંગલંબાઇ ધરાવે છે અને $-ve \ y$ દિશામાં ગતિ કરે છે
  • D
    $0.5 \ m$ ની તરંગલંબાઇ ધરાવે છે અને $-ve \ x$ દિશામાં ગતિ કરે છે

Explore More

Similar Questions

બે સરળ આવર્ત પ્રગામી તરંગોના સ્થાનાંતર $y_1 = a_1 \sin \left(\frac{2 \pi x}{\lambda} - \omega t\right)$ અને $y_2 = a_2 \cos \left(\frac{2 \pi x}{\lambda} - \omega t + \phi\right)$ છે. બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

એક સમતલ તરંગ $y=a \sin (\omega t-k x)$ ખેંચાયેલી દોરીમાંથી પ્રસરણ પામે છે. $t=0$ સમયે કણનો વેગ વિરુદ્ધ $x$ નો આલેખ કયો છે?

એક માધ્યમમાં તરંગની ઝડપ $760\, m/s$ છે. જો $2$ મિનિટમાં માધ્યમના કોઈ બિંદુમાંથી $3600$ તરંગો પસાર થતા હોય, તો તેની તરંગલંબાઈ ...... $m$ છે.

એક લંબગત તરંગનું સમીકરણ $y = y_0 \sin 2 \pi \left( \nu t - \frac{x}{\lambda} \right)$ છે. જો $\lambda =$ હોય,તો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય.

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = a \sin \left( \frac{\pi}{2}x - 200\pi t \right)$ છે. તરંગની આવૃત્તિ .... $Hz$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo