$24 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુવત પદાર્થ અરીસા તરફ ગતિ કરે છે. જ્યારે તે અરીસાથી $60 \; cm$ ના અંતરે હોય,ત્યારે તેનો વેગ $9 \; cm/s$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ કેટલો હશે?

  • A
    $5 \; cm/s$ અરીસા તરફ
  • B
    $4 \; cm/s$ અરીસા તરફ
  • C
    $4 \; cm/s$ અરીસાથી દૂર
  • D
    $9 \; cm/s$ અરીસાથી દૂર

Explore More

Similar Questions

એક બિંદુવત પદાર્થ $24\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર અરીસા તરફ ગતિ કરે છે. જ્યારે તે અરીસાથી $60\;cm$ ના અંતરે હોય,ત્યારે તેનો વેગ $9\;cm/sec$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક બિંદુવત પદાર્થને સમતલ અરીસાની સામે રાખવામાં આવ્યો છે. સમતલ અરીસો $2 \ cm$ ના કંપવિસ્તાર સાથે $SHM$ (સરળ આવર્ત ગતિ) કરે છે. સમતલ અરીસો $x-$ અક્ષ પર ગતિ કરે છે,જે અરીસાને લંબ છે. અરીસાનો કંપવિસ્તાર એવો છે કે પદાર્થ હંમેશા અરીસાની સામે રહે છે. પ્રતિબિંબની $SHM$ નો કંપવિસ્તાર .... $cm$ છે.

$20\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $1.5\, cm$ અંતરે મુખ્ય અક્ષ પર રહેલા બિંદુવત પદાર્થનો વેગ મુખ્ય અક્ષને લંબ $2\, mm/s$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ .....$mm/s$ હશે.

Difficult
View Solution

$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવને $x$ અને $y$ યામનું ઉગમબિંદુ ગણો. $x$-અક્ષ એ મુખ્ય અક્ષ છે જ્યાં $x > 0$ એ અરીસાની વાસ્તવિક બાજુ છે. $(25\, cm, 1\, cm)$ બિંદુ પર રહેલી એક વસ્તુ $10\, cm/s$ ના વેગથી ધન $x$-દિશામાં ગતિ કરે છે. પ્રતિબિંબનો વેગ ($cm/s$ માં) આશરે કેટલો હશે?

એક સમતલ અરીસો $x$-અક્ષ પર મૂકવામાં આવ્યો છે જે ઋણ $y$-અક્ષ તરફ મુખ ધરાવે છે. અરીસો સ્થિર છે. એક બિંદુવત પદાર્થ $3\hat{i} + 4\hat{j}$ ના વેગથી સમતલ અરીસાની સામે ગતિ કરી રહ્યો છે. પદાર્થની સાપેક્ષમાં પ્રતિબિંબનો સાપેક્ષ વેગ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo